સેવા ભાવિ સંસ્થા ઓએ આપેલી કીટ જરૂરિયાત વગર ના લોકો દુકાને આપી ને શેમ્પૂ અને સાબુ લેવા જાય છે. આંખો ખોલ નાર કિસ્સો દાન કરો જરૂર કરો પણ સમજી વિચારીને કરો.