*આપણી* દુકાન, *આપણી* ઓફીસ
 *આપણી* ફેક્ટરી, *આપણી* સ્કુલ બધું જ
એક મિનિટ માં લાવારીસ થઈ ગયું છે.
આજ *આપણે આપણી* જ જગ્યા એ
જઇ નથી શકતા..
કમાલ છે *ઈશ્વરની* 
સાંભળ્યું હતું..,
કે મર્યા પછી બધું છૂટી જાય છે.
પણ આ તો *જીવતે જીવ* જ છુટી ગયું છે.
 *માણસ* ને ખબર નહીં કઈ વાત નો
 *અહંમ* કાયમ રહ્યા કરે છે કે
*હું જ કંઈક છું...!!!*


Superb song created by akshay kumar and team
Yours sincerely,
Ashok M Suthar.