સોનાની બોલપેન સંતાનોને વારસામાં આપશો
પણ,
એને શું લખવું એની સમજણ નહીં આપો તો પરિણામો ભયંકર આવશે..!!

જરૂરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહીં..
કારણ કે જરૂરિયાત ગરીબ ની પણ પુરી થાય છે, 
અને શોખ રાજા ના પણ અધુરા રહી જાય છે.

ખૂબજ સરસ ગણિત છે દોસ્ત !
વસ્તુ હોય કે સંબંધ..
વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટતી જાય છે!

કુદરતે બે જ માર્ગ રાખ્યા છે.
કાં તો આપીને જાવ,
નહીં તો મુકીને જાવ,
સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી પણ માણસ માનવા જ તૈયાર નથી! 
                                
 માણસે સમજાવ્યું કે સમય બદલાઈ જાય છે,
પછી સમયે મને સમજાવ્યું કે  માણસ  પણ બદલાઈ જાય છે !!

જો રોટલી માં "ઘી" અને
      બોલવા માં "જી"
 લાગી જાય ને સાહેબ
તો "સ્વાદ" અને "ઈજ્જત"
      બેઈ વધી જશે .......!!!

મનુષ્ય નો સ્વભાવ છે કે... મળેલી વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે...
એક મળતા પહેલા અને બીજી  ગુમાવ્યા બાદ...

" આંસું તમારું હોય.,
અને પીગળતું કોઈક બીજું હોય.. ", તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે.. 
" પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય.. "

નિમિત્ત કોણ છે 
એનાથી કોઈ ફેર 
નથી પડતો, 

નિર્ણય હંમેશા
કુદરતનો જ હોય છે..
 
જે આ સ્વીકારી શકે
એને 
દુનિયાની કોઈ તાકાત 
દુઃખી ન કરી શકે..!!

મારી સાથે બેસીને........ સમય પણ રડ્યો એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે....... હું જ ખરાબ ચાલી રહ્યો છું.

આપનો, 

અશોક એમ સુથાર.


The golden ballpen will inherit the offspring Also, If you do not understand what to write to him, the consequences will be dire .. !! 

Live the life you need, not the hobbies .. Because the need is met even for the poor, And the hobby of the king remains incomplete. Very good math mate! Matter or relationship .. As the option increases the cost automatically decreases!

Nature has two paths. Either give away, Otherwise, go away, There is no arrangement to be taken along but man is not ready to believe!                                   The man explained that times change, Then at the time I explained that man changes too !! "Ghee" in the bread and       "G" in speaking  Looks like sir So "taste" and "honor"       Bey will be over ....... !!!

It is the nature of human beings that they value twice what they have received. Before losing one and losing the other ... "The tears are yours., And somebody else is melting .. ", then realize that a relationship is worth 1 karat gold. "Then it is not love, no friendship or no emotion." Who is the cause No Fair Not falling The decision is always Nature's only ...   Who can accept this Them No strength in the world Can't hurt .. !!


Sitting with me ........ time cried One day you are a cool person ....... I am running bad.

Yours sincerely,

Ashok M Suthar.