રોટરી ક્લબ ઓફ સુરતના ઉપક્રમે ઘરે બેસી ખાખરા બનાવો અને કમાણી કરો અભિયાન શરૂ કરવામાં આવશે.

કોરોનાને કારણે ભયંકર આર્થિક મંદીનો સામનો આપણે સૌ કરી રહ્યા છીએ. તેવા સંજોગોમાં લોકો કમાણી કરી શકે તે હેતુથી ઘર બેઠા ખાખરા બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમને ખાખરા બનાવવામાં રસ હોય તેમણે ફોન નંબર ૯૮૨૫૪૭૨૯૦૮ પર સંપર્ક કરવા વિનંતી છે.

રસ ધરાવનાર બહેનો અથવા પરિવારોને ખાખરા બનાવવા માટેની તમામ સામગ્રી રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા આપવામાં આવશે અને દરેક કિલોએ તેમને યોગ્ય મજુરી ખાખરા બનાવવા માટે આપવામાં આવશે.

 આપનો, 

અશોક એમ સુથાર.

Under the initiative of Rotary Club of Surat, a campaign will be launched to make khakhara at home and make money. We are all facing a terrible economic downturn due to Corona. In such circumstances, a campaign will be launched to make khakra at home so that people can earn. Those who are interested in making khakhra are requested to contact on phone number 9825472908.

All the materials for making khakra will be given to the interested sisters or families by the Rotary Club of Surat and they will be given a fair wage for each kilo to make khakra. 

Yours Sincerely,

Ashok M Suthar.

रोटरी क्लब ऑफ सूरत की पहल के तहत घर पर खखरा बनाने और पैसा कमाने के लिए एक अभियान चलाया जाएगा। हम सभी कोरोना के कारण एक भयानक आर्थिक मंदी का सामना कर रहे हैं। ऐसी परिस्थितियों में, घर पर खेकड़ा बनाने के लिए एक अभियान शुरू किया जाएगा ताकि लोग कमा सकें। जो लोग खखरा बनाने के इच्छुक हैं उनसे फोन नंबर 9825472908 पर संपर्क करने का अनुरोध किया जाता है।

रोटरी क्लब ऑफ सूरत द्वारा इच्छुक बहनों या परिवारों को खाकरा बनाने की सभी सामग्री दी जाएगी और उन्हें खेकरा बनाने के लिए प्रत्येक किलो के लिए एक उचित वेतन दिया जाएगा।

 सादर, 

अशोक एम सुथार।